logo છેલ્લી જાગીર
હવામાન સમાચાર
Monsoon 2026 Gujarat : ચોમાસાની શરૂઆત પહેલા હવામાન વિભાગની નવી આગાહી, જાણો ગુજરાતમાં વરસાદ ક્યારે?
Monsoon 2026 Gujarat : ચોમાસાની શરૂઆત પહેલા હવામાન વિભાગની નવી આગાહી, જાણો ગુજરાતમાં વરસાદ ક્યારે?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન વરસાદની મુખ્ય પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેન્દ્રિત રહેશે. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં 8 જૂનથી 12 જૂન દરમિયાન વિવિધ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 6, 2026

Monsoon 2026 : કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, જાણો ગુજરાત ક્યારે પહોંચશે?
Monsoon 2026 : કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, જાણો ગુજરાત ક્યારે પહોંચશે?

હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર, ૪ જૂન ૨૦૨૬ સુધીમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારોને સફળતાપૂર્વક આવરીને કેરળના કિનારે પહોંચી ગયું છે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 4, 2026

Gujarat Rain Update : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 150 તાલુકામાં વરસાદ, ખેડૂતોને બેવડો માર
Gujarat Rain Update : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 150 તાલુકામાં વરસાદ, ખેડૂતોને બેવડો માર

રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 95 મીમી (3.74 ઇંચ) નોંધાયો હતો. બીજા ક્રમે સુરત જિલ્લાના ઉમરપાડામાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, તાપી, ભરૂચ અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 3, 2026

Gujarat Rain : ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદે વાવેતર ટાંણે ખેડૂતોની મુ્શ્કેલી વધારી, ઉનાળુ પાકને મોટુ નુકસાન
Gujarat Rain : ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદે વાવેતર ટાંણે ખેડૂતોની મુ્શ્કેલી વધારી, ઉનાળુ પાકને મોટુ નુકસાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 2, 2026

Monsoon 2026 : ગુજરાતમાં ચોમાસા પહેલા જ ચોમાસું જામ્યુ, પ્રી-મોન્સૂન વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં
Monsoon 2026 : ગુજરાતમાં ચોમાસા પહેલા જ ચોમાસું જામ્યુ, પ્રી-મોન્સૂન વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા મુજબ, રાજ્યના ૪૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં મહીસાગરના વિરપુરમાં સૌથી વધુ ૨૯ MM અને અરવલ્લીના મોડાસામાં ૨૮ MM વરસાદ નોંધાયો છે.

Chhelli Jagir

Chhelli Jagir

May 31, 2026

Monsoon 2026 : 31 મેંથી ગુજરાતમાં માવઠું જામશે, આ જિલ્લાઓમાં  ઓરેન્જ એલર્ટ જારી
Monsoon 2026 : 31 મેંથી ગુજરાતમાં માવઠું જામશે, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયુ છે. ઘણી જગ્યાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.

Chhelli Jagir

Chhelli Jagir

May 30, 2026

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની તાજી આગાહી, આ દિવસથી વાતાવરણ પલ્ટાશે
Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની તાજી આગાહી, આ દિવસથી વાતાવરણ પલ્ટાશે

હવામાન વિભાગ (IMD Gujarat Update) દ્વારા રાજ્યમાં વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 30 મેથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો (Weather Change) આવવાની પૂરેપૂરી શક્યતા છે.

Chhelli Jagir

Chhelli Jagir

May 26, 2026

Monsoon 2026 : અંદમાનમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ, આ તારીખ આસપાસ પહોંચશે ગુજરાત
Monsoon 2026 : અંદમાનમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ, આ તારીખ આસપાસ પહોંચશે ગુજરાત

સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ 22 મે ગણાય છે, પરંતુ આ વર્ષે તે નિર્ધારિત સમય કરતાં 5 થી 6 દિવસ વહેલું પહોંચ્યું છે.

Chhelli Jagir

Chhelli Jagir

May 16, 2026

Monsoon 2026 : ગુજરાતમાં આ તારીખે બેસી જશે ચોમાસું, હવામાન વિભાગે આગાહી કરી
Monsoon 2026 : ગુજરાતમાં આ તારીખે બેસી જશે ચોમાસું, હવામાન વિભાગે આગાહી કરી

સામાન્ય રીતે આંદામાનમાં ચોમાસું 18 મેના રોજ બેસતું હોય છે પરંતુ આ વર્ષે (Monsoon in Andaman) નિર્ધારિત સમય કરતા વહેલું એટલે કે 16 મે આસપાસ બેસી જવાનું પૂર્વાનુમાન છે.

Chhelli Jagir

Chhelli Jagir

May 14, 2026

Monsoon 2026 : આ વર્ષે ચોમાસાને લઈને ભારતની જાણીતી હવામાન એજન્સીઓએ શું આગાહી કરી?
Monsoon 2026 : આ વર્ષે ચોમાસાને લઈને ભારતની જાણીતી હવામાન એજન્સીઓએ શું આગાહી કરી?

IMD એ જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ (Below Normal Rainfall) રહેશે. સરેરાશના માત્ર 92% વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની અછત વર્તાઈ શકે છે.

Chhelli Jagir

Chhelli Jagir

May 12, 2026

Monsoon 2026 : આ વર્ષે ચોમાસું દગો કરશે? જાણો હાલની આગાહી
Monsoon 2026 : આ વર્ષે ચોમાસું દગો કરશે? જાણો હાલની આગાહી

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વર્ષે ચોમાસા પર 'અલ નિનો'ની અસર જોવા મળી શકે છે. પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાને કારણે 'અલ નિનો' સક્રિય થાય છે, જે સામાન્ય રીતે ભારતીય ચોમાસાને નબળું પાડે છે.

Chhelli Jagir

Chhelli Jagir

Apr 24, 2026

Climate-Smart Agriculture : શું છે ક્લાઈમેટ સ્માર્ટ ખેતી? જાણો ખેડૂતને કેવી રીતે મદદ કરે છે?
Climate-Smart Agriculture : શું છે ક્લાઈમેટ સ્માર્ટ ખેતી? જાણો ખેડૂતને કેવી રીતે મદદ કરે છે?

ક્લાઈમેટ સ્માર્ટ ખેતી (Climate-Smart Agriculture - CSA) એ ખેતી કરવાની એક એવી આધુનિક પદ્ધતિ છે જે બદલાતા હવામાન અને ક્લાઈમેટ ચેન્જ સામે ખેતીને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

Chhelli Jagir

Chhelli Jagir

Apr 20, 2026

Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.