Aaj na bajar bhav rajkot : આજે (13 જૂન 2026) રાજકોટ માર્કેટ યાર્ડમાં કેવા ભાવ બોલાયા?
By Chhelli Jagir
June 13, 2026
ચોમાસા પહેલા નવી સિઝનની શરૂઆત ટાંણે પણ રાજકોટમાં મોટી માત્રામાં વિવિધ જણસીની આવક થઈ રહી છે. જો કે ભાવમાં કોઈ મોટા ઉતાર ચડાવ નથી પરંતુ ખેડૂતોને કપાસ અને તલમાં હાલ બજારમાં થોડો ચમકારો જોવા મળી રહ્યો છે.
Aaj na bajar bhav rajkot : ચોમાસા પહેલા નવી સિઝનની શરૂઆત ટાંણે પણ રાજકોટમાં મોટી માત્રામાં વિવિધ જણસીની આવક થઈ રહી છે. જો કે ભાવમાં કોઈ મોટા ઉતાર ચડાવ નથી પરંતુ ખેડૂતોને કપાસ અને તલમાં હાલ બજારમાં થોડો ચમકારો જોવા મળી રહ્યો છે.
