By Chhelli Jagir
June 20, 2026
સરકારે કૃષિ ફીડરોમાં (Agricultural Feeders) અપાતા વીજ પુરવઠામાં વધારો કર્યો છે. હવે ખેડૂતોને નિયમિત ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી (10 Hours Power Supply for Farmers) આપવામાં આવશે, જેથી પાકને બચાવી શકાય.
Gujarat monsoon delay : ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થઈ રહેલા વિલંબ (Monsoon Delay in Gujarat) ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. રાજ્યમાં સર્જાયેલી પાણીની અછત (Water Shortage) વચ્ચે ખેડૂતોનો પાક સુકાઈ ન જાય તે માટે સરકારે કૃષિ ફીડરોમાં (Agricultural Feeders) અપાતા વીજ પુરવઠામાં વધારો કર્યો છે. હવે ખેડૂતોને નિયમિત ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી (10 Hours Power Supply for Farmers) આપવામાં આવશે, જેથી પાકને બચાવી શકાય.
10 hours electricity gujarat : શા માટે લેવાયો આ નિર્ણય?
ચાલુ વર્ષે ચોમાસું મોડું થવાના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ ખરીફ પાકની વાવણી (Kharif Crops Sowing) તો કરી દીધી છે, પરંતુ વરસાદ ખેંચાવાના કારણે જમીનનો ભેજ ઘટી રહ્યો છે. આ સાથે જ કુવા અને બોરવેલના વોટર લેવલ (Groundwater Level in Gujarat) પણ સતત નીચે જઈ રહ્યા છે, જેના કારણે સિંચાઈ માટે પૂરતું પાણી (Water for Irrigation) મળવું મુશ્કેલ બન્યું છે.
આ કપરી પરિસ્થિતિમાં ઊભા પાકને બચાવવા માટે ખેડૂતો અને વિવિધ કિસાન સંગઠનો (Farmer Organizations Gujarat) દ્વારા વીજળીના કલાકો વધારવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ખેડૂતોની આ રજૂઆતને ગંભીરતાથી લઈને સરકારે આ નિર્ણય (Farmers Relief News) કર્યો છે.
Gujarat sarkar 10 kalak vijli samachar : ઊર્જા વિભાગ દ્વારા તાત્કાલિક અમલના આદેશ
રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (Energy and Petrochemicals Department) દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા વીજ વિતરણ કંપનીઓ (Power Distribution Companies Gujarat) જેવી કે GUVNL (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ), GETCO અને SLDC ને આ આદેશનો તાત્કાલિક પ્રભાવથી અમલ કરવા માટેની કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.
Khedut 10 kalak veejli news today : આ પાકોને થશે સૌથી મોટો ફાયદો
આ વિશેષ વ્યવસ્થા આગામી એક મહિના (One Month Special Power Supply) સુધી કાર્યરત રહેશે. વધુ વીજળી મળવાને કારણે ખેડૂતો બોરવેલ અને ઇલેક્ટ્રિક પંપ (Electric Pumps for Irrigation) ના માધ્યમથી પોતાના ખેતરોમાં પૂરતું પિયત કરી શકશે.