Kisan Parivahan Yojana : ગુજરાત સરકારે સનેડોમાં મળતી સહાયમાં મોટો વધારો કર્યો, હવે આટલી મળશે સબસિડી
કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે.
B
Balkrushn
May 19, 2026