Natural Farming : મળો ફેક્ટરીનો ઘોંઘાટ છોડીને ઓર્ગેનિક ખેતીની ધુણી ધખાવનારા તરવરીયા યુવાનને
Natural Farming : મોરબીના નસીતપર ગામના ખેડૂત જયેશભાઈ આમ તો આર્થિક રીતે સદ્ધર છે પરંતુ તેમની ખેતી પ્રત્યેની રૂચિને કારણે બધુ છોડીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જયેશ પટેલ ગાયો રાખીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.