Dragon Fruit Farming : ડ્રેગન ફ્રુટની મોંઘી ખેતીને સરકારી સબસિડીથી સસ્તી બનાવી શકાય છે, જાણો કેવી રીતે?

Dragon Fruit Farming : ડ્રેગન ફ્રુટની ખેતીને સામાન્ય રીતે મોંઘી ખેતી ગણવામાં આવે છે. ખેતી શરૂ કરવામાં મોટો ખર્ચ થતો હોવાથી ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરતા અચકાય છે. જો કે મોટાભાગના ખેડૂતો એ નથી જાણતા કે ડ્રેગનફ્રુટની ખેતીમાં મોટી સરકારી સબસિડી મળે છે. આનાથી ખર્ચમાં મોટી રાહત મળે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *